પંડિત યશવંતરાય પુરોહિતની પુણ્યસ્મૃતિમાં અનેક આશાસ્પદ કલાકારોને કલાનાં ઓજસ પાથરવાની તક મળશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભાવનગરમાં નવીનીકરણ પામેલાં ‘યશવંતરાય નાટ્યગૃહ’નું આજે લોકાર્પણ કર્યુ હતુ. આ નાટ્યગૃહનું નિર્માણ જાણીતા શાસ્ત્રીય ગાયક અને ભાવનગરના વતની પંડિત યશવંતરાય પુરોહિતની સ્મૃતિમાં કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ એરકન્ડિશન ધરાવતા નવનિર્મિત નાટ્યગૃહમાં 752 પ્રેક્ષકોની બેઠકક્ષમતા છે. નાટ્યગૃહનું નવીનીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતી શાસ્ત્રીય ગાયકોમાં પંડિત યશવંતરાય પુરોહિત જાણીતું નામ છે. તેમનો જન્મ 27 ડિસેમ્બર, 1916નાં રોજ ભાવનગરમાં થયો હતો. સંગીત પ્રત્યેના અનુરાગનાં કારણે તેઓ બનારસમાં પંડિત ઓમકારનાથજી ઠાકુર પાસે ગાયકી શીખ્યા હતા. તેમની પ્રકૃતિમાં રહેલી વિનમ્રતા અને કારુણ્ય તેમને કિરાણા … Continue reading પંડિત યશવંતરાય પુરોહિતની પુણ્યસ્મૃતિમાં અનેક આશાસ્પદ કલાકારોને કલાનાં ઓજસ પાથરવાની તક મળશે